News
આસામની અભિનેત્રી નંદિની કશ્યપની હિન્ટ એન્ડ રનમાં હત્યાના કેસમાં ધરપકડ થઈ છે. અભિનેત્રીએ કારથી ૨૧ વર્ષના બાઈક ચાલક યુવાનને ટક્કર મારી હતી અને પછી નાસી ગઈ હતી.
અમેરિકન નેવીનું પાંચમી પેઢીનું અત્યાધુનિક ફાઈટર જેટ એફ-૩૫ બુધવારે સાંજે ૬.૩૦ કલાકે કેલિફોર્નિયામાં નેવલ એર સ્ટેશન લેમૂર નજીક તૂટી પડયું હતું. જોકે, પાયલટે સમયસર ઈજેક્ટ થઈને જીવ બચાવ્યો હતો ...
દુનિયામાં અગાઉ ક્યાંય ઓળખી ન કાઢવામાં આવ્યું હોય તેવું એક નવું રક્ત ગ્રુપ દક્ષિણ ભારતમાં કર્ણાટકના કોલાર જિલ્લામાં વસતી ૩૮ વર્ષની એક મહિલામાં મળી આવ્યું છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે ટ્રેડ ડીલ કરવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા પાકિસ્તાન સાથે કામ કરીને મોટાપાયા પર ઓઇલ ડિસ્કવીરમાં મદદ કરશે.
રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર મિસાઇલ અને ડ્રોનથી કરેલા હુમલામાં છ વર્ષના બાળક સહિત ૧૧ના મોત થયા છે અને ૧૨૪ને ઇજા પહોંચી છે. કીવમાં પાંચ મહિનાની બાળકી સહિત દસ બાળકો ઇજા પામ્યા છે, ...
એક દુર્લભ સંયોગ અને મજબૂત સંકલ્પ સાથે તમિલનાડુના ૪૯ વર્ષીય મહિલા ફિઝિયોથેરાપીસ્ટ અને તેમની દીકરીએ એક સાથે નીટ પરીક્ષા પાસ કરી છે ...
મિથુન : આપની મહેનત-બુધ્ધિ-આવડત-અનુભવથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનનો સાથ-સહકાર રહેતાં રાહત રહે. કર્ક : આપે ધીરજ અને શાંતિ ...
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક ધાકધમકીઓ છતાં ભારતે રશિયા સાથે સંબંધો જાળવી રાખતા અને ક્રૂડની સાથે હથિયારોની ખરીદી પણ ચાલુ રાખતા ભારે ધૂંધવાયા છે.
ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક, મંગળ-કન્યા, બુધ-કર્ક, ગુરૂ-મિથુન, શુક્ર-મિથુન, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-તુલા હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.) વિક્રમ ...
હાલમાં ચોમાસાના કારણે ઠેક ઠેકાણે ભરાઈ રહેતા વરસાદી પાણી મચ્છરોની ઉત્પત્તિના કારણે શહેરની મધ્યમાં રાજમહેલ રોડ પર આવેલા કુંજ પ્લાઝાને પાલિકા આરોગ્ય અમલદાર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.
કાર્યકર ૧: જુઓ, આઠ જ પાયદળ હોય ને બે જ હાથી ને બે જ ઊંટ હોય તેવા નિયમો અમારી પાર્ટીને માન્ય નથી. અમને સામેની પાર્ટીમાંથી સારા લાગે તેવા પાયદળ અને ઊંટ કે હાથીને પક્ષાંતર કરી લાવવાની છૂટ હોવી જોઈએ. જરુર ...
નવીદિલ્હી : નવાઇ લાગે એવી વાત છે, પરંતુ સમાજવાદી પક્ષના સાંસદ ડિમ્પલ યાદવની તરફેણમાં એનડીએના સાંસદો મેદાનમાં આવ્યા છે. સંસદ ભવનના કમ્પાઉન્ડમાં આ સાંસદોએ દેખાવો કર્યા હતા. ડિમ્પલ યાદવ મસ્જિદમાં ગયા ત્ય ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results