News

આસામની અભિનેત્રી નંદિની કશ્યપની હિન્ટ એન્ડ રનમાં હત્યાના કેસમાં ધરપકડ થઈ છે. અભિનેત્રીએ કારથી ૨૧ વર્ષના બાઈક ચાલક યુવાનને ટક્કર મારી હતી અને પછી નાસી ગઈ હતી.
અમેરિકન નેવીનું પાંચમી પેઢીનું અત્યાધુનિક ફાઈટર જેટ એફ-૩૫ બુધવારે સાંજે ૬.૩૦ કલાકે કેલિફોર્નિયામાં નેવલ એર સ્ટેશન લેમૂર નજીક તૂટી પડયું હતું. જોકે, પાયલટે સમયસર ઈજેક્ટ થઈને જીવ બચાવ્યો હતો ...
દુનિયામાં અગાઉ ક્યાંય ઓળખી ન કાઢવામાં આવ્યું હોય તેવું એક નવું રક્ત ગ્રુપ દક્ષિણ ભારતમાં કર્ણાટકના કોલાર જિલ્લામાં વસતી ૩૮ વર્ષની એક મહિલામાં મળી આવ્યું છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે ટ્રેડ ડીલ કરવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા પાકિસ્તાન સાથે કામ કરીને મોટાપાયા પર ઓઇલ ડિસ્કવીરમાં મદદ કરશે.
રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર મિસાઇલ અને ડ્રોનથી કરેલા હુમલામાં છ વર્ષના બાળક સહિત ૧૧ના મોત થયા છે અને ૧૨૪ને ઇજા પહોંચી છે. કીવમાં પાંચ મહિનાની બાળકી સહિત દસ બાળકો ઇજા પામ્યા છે, ...
એક દુર્લભ સંયોગ અને મજબૂત સંકલ્પ સાથે તમિલનાડુના ૪૯ વર્ષીય મહિલા ફિઝિયોથેરાપીસ્ટ અને તેમની દીકરીએ એક સાથે નીટ પરીક્ષા પાસ કરી છે ...
મિથુન : આપની મહેનત-બુધ્ધિ-આવડત-અનુભવથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનનો સાથ-સહકાર રહેતાં રાહત રહે. કર્ક : આપે ધીરજ અને શાંતિ ...
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક ધાકધમકીઓ છતાં ભારતે રશિયા સાથે સંબંધો જાળવી રાખતા અને ક્રૂડની સાથે હથિયારોની ખરીદી પણ ચાલુ રાખતા ભારે ધૂંધવાયા છે.
ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક, મંગળ-કન્યા, બુધ-કર્ક, ગુરૂ-મિથુન, શુક્ર-મિથુન, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-તુલા હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.) વિક્રમ ...